sem 2 S.P.
સેક્રેટરિયલ પ્રેક્ટિસ
બીકોમ સેમ. 2
યુનિટ 1 આર્ટિકલ્સ ઓફ
એસોસિએશન
પ્ર. નિયમન પત્રની
વિગતો:
1.
ત્રણ નિયંત્રણો
2.
ટેબલ એ
3.
શેર અને શેરમૂડી વિશેના નિયમો
4.
સંચાલક વર્ગને લગતા નિયમો
5.
સભાને લગતા નિયમો
પ્ર. આવેદનપત્ર અને નિયમનપત્રની કાનૂની અસરો:
1.
કંપની પ્રત્યે સભ્ય જવાબદાર
2.
સભ્ય પ્રત્યે કંપની જવાબદાર
3.
સભ્યની સભ્ય પ્રત્યે જવાબદારી
4.
ત્રાહિત વ્યક્તિ પર અસર
યુનિટ 2 વિજ્ઞાપનપત્ર
વિજ્ઞાપનપત્રમાં આપવામાં આવતી વિગતો:
1.
આવેદનપત્રમાં જણાવાની વિગત
2.
શેર મૂડીને લગતી વિગત
3.
શેરહોલ્ડરોના હકને લગતી
વિગત
4.
સંચાલકોને લગતી વિગત
5.
કંપની સાથે વ્યવહાર કરનાર અન્ય વ્યક્તિ
6.
અન્ય માહિતીઓ
7.
ધંધો ચાલુ હોય એવી કંપનીએ આપવાની વિગત
8.
વિજ્ઞાાપન પત્ર માં સમાવવા માં આવતી વિગત
પ્ર . ડિરેક્ટર
પ્ર. ડિરેક્ટર ના પ્રકાર:
1.
સામાન્ય ડિરેક્ટર
2.
મેનેજિંગ ડિરેક્ટર
3.
પુરા સમય ના ડિરેક્ટર
4.
સ્વતંત્ર ડિરેક્ટર
5.
નોમિની ડિરેક્ટર
6.
સ્ત્રી ડિરેક્ટર
7.
નાના શેરહોલ્ડર્સ ના ડિરેક્ટર
પ્ર . ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચેનો તફાવત:
1.
વ્યાખ્યા
2.
કાર્ય
3.
નિમણૂક
4.
સંખ્યા
5.
હોદ્દાની મુદત
6.
હોદ્દાની
સંખ્યા
7.
હોદ્દો ગુમાવવા બદલ
વળતર
8.
હોદ્દા પરથી દૂર કરવા અંગે
9.
મહેનતાણુ
10.
નિવૃત્તિ
પ્ર. મૅનેજિંગ ડિરેક્ટર અનેપુરા સમય ડિરેક્ટર વચ્ચેના તફાવત ના:
1.
નિમણૂક
2.
ઠરાવ
3.
કેટલી કંપની માં
4.
મુદત
પ્ર. ડિરેક્ટરની નિમણૂક અંગેની જોગવાઈ:
1.
જીવંત વ્યક્તિની નિમણૂક
2.
ડિરેકટરોની સંખ્યા
3.
મેમોરેન્ડમમાં સહી કરનારાઓ
4.
સામાન્ય સભામાં ચૂંટી શકે.
5.
ડિરેક્ટરોની લાયકાત
6.
દર વર્ષે નિવૃત્તિ
7.
આપોઆપ પુન:નિમણૂક
8.
વધારાના ડિરેક્ટર્સની નિમણૂક
9.
આકસ્મિક ખાલી જગ્યા પર નિમણૂક
10.
અવેજી ડિરેક્ટર
11.
મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક
12.
દરેક ડિરેક્ટરની નિમણૂક માટે અલગ ઠરાવો
13.
ડિરેક્ટર માટે કંપની સંખ્યા
Comments
Post a Comment