S.P SEM-4

 

            સેક્રેટરિયલ પ્રેક્ટિસ

         બીકોમ સેમ. 4

યુનિટ 1

Ch 1  કંપની ની સભાઓ

પ્ર. સભાનો અર્થ:

          સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે,  ચર્ચા વિચારણા કરેં અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે.

પ્ર . કંપનીની સભાના પ્રકારો:

  . શેર હોલ્ડર્સની સભા:

1.       પ્રથમ વાર્ષિક સામાન્ય સભા

2.        વાર્ષિક સામાન્ય સભા

3.        અસાધારણ સામાન્ય સભા

. ડિરેકટર્સની સભા:

1.       સંચાલક મંડળની સભા

2.        સમિતિ સભા

. ખાસ સભા

1.        વર્ગ સભા

2.        લેણદારોની સભા

3.        કંપની વિસર્જન સમયની સભાઓ

 

યુનિટ 2. સામાન્ય સભા

પ્ર . નોટિસનો અર્થ :

             નોટિસ એટલે કંપની સ્વભાવ હાજર રહેવા  હકદાર સભ્યો માટે ડિરેક્ટ કે અન્ય કોઈ વ્યક્તિ ને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર છે.

પ્ર. નોટિસની વિગતો :

1.       સભાની તારીખ દિવસ

2.        સભાનું સ્થળ

3.        સભાનો સમય

4.        સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ

પ્ર . કાર્યસૂચિનો અર્થ :

        કંપનીની સભામાં જે કાર્ય કરવાના હોય તે કાર્યોની યાદી ને કાર્યસૂચિ કહે છે એટલે કે સભામાં જે કાર્ય હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે તેને સભાના એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે.

પ્ર .સભાનો અર્થ :

સભા નોંધી સભામાં થયેલા કામકાજ નિર્ણય અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ છે.

પ્ર.  પ્રતિતાધિકાર  નો અર્થ:

       કંપનીની દરેક સભામાં શેરહોલ્ડર્સ હાજોરરહી શકતા નથી તેથી તેઓ સભામાં પોતાનાવતી બીજી વ્યક્તિ હાજર રહેવા અને મત આપવાનો અધિકાર આપે છે પ્રત આધિકારી પ્રોક્સી કહેવાય છે.

પ્ર . ઠરાવના પ્રકારો:

  1.સામાન્ય  ઠરાવ

  2.ખાસ ઠરાવ

  3.સંચાલક મંડળની સભાના ઠરાવ

 

પ્ર . સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત:

1.       અર્થ

2.        હેતું

3.        જરૂરીયાત

4.        નોટિસ

5.        નોંધણી

 

Comments

Popular posts from this blog

sem 2 S.P.

Fundamentals of marketing management ( English)