Marketing Management SEM-II
પ્ર.
માર્કેટિંગ ના કે સ્વરૂપો
1.
વિસ્તૃત
પ્રવૃત્તિ
2.
નફાનો હેતુ
3.
તુષ્ટિગુણનો સર્જન કરી
4.
માંગનું
સર્જન કરેં
5.
જીવનધોરણ
સુધારે
6.
ગ્રાહકો
કેન્દ્ર સ્થાને છે
7.
એક
પ્રક્રિયા છે
8.
એક સતત
પ્રવૃત્તિ છે
9.
માનવીય
પ્રવૃત્તિ છે
10.
બિન ધંધાકીય એકમ માટે પણ
માર્કેટિંગ જરૂરી છે
11.
કાયદાનો આરક્ષણ
12.
માર્કેટિંગના મુખ્ય ચાર ઘટકો છે
13.
માર્કેટિંગના મુખ્ય ચાર ઘટકો છે દેશના આર્થિક
વિકાસ સાથે સબંધ
Q- માર્કેટિંગ
અને વેચાણ વચ્ચે તફાવત
1.
અર્થ
2.
હેતું
3.
વિકાસ
4.
સમયગાળો
5.
કાર્યક્ષેત્ર
6.
અસર કરતા
પરિબળો
7.
મધ્યસ્થી
8.
પક્ષકારો
9.
મૂડી
10.
યંત્રનો
ઉપયોગ
11.
નિષ્ણાંતોની સેવાઓ
12.
કોને
ઉદ્દેશીને
13.
સામાજિક
જવાબદારી
14.
વર્તમાન
અને ભવિષ્ય સાથે સંબંધ
15.
કાયદો
16.
રાષ્ટ્રોની દ્રષ્ટીએ
Q- માર્કેટિંગના
મુખ્ય કાર્ય અથવા માર્કેટિંગનું કાર્યક્ષેત્ર:
1.
બજાર સંશોધન
2.
માલ નો
એકત્રીકરણ
3.
માલ ઉપર પ્રક્રિયા કરવી
4.
માલ નું પ્રમાણિકરણ અને વર્ગીકરણ
5.
માલ ઉપર
નિશાની કરવી
6.
કિંમત
નિર્ધારણનું કાર્ય
7.
માલુ
પેકિંગ કરવું
8.
માલનો
સંગ્રહ
9.
માલની
હેરફેરનું કાર્ય
10.
વીમા
અંગેની સેવાઓ
11.
નાણાંની
વ્યવસ્થા કરવી
12.
જાહેરાતનું કાર્ય
13.
વિતરણ
વ્યવસ્થા
14.
વેચાણ
15.
વેચાણ
પછીની સેવાઓ
16.
સામાજિક
જવાબદારીનું કાર્ય
Q- માર્કેટિંગના
વિવિધ ખ્યાલો કે અભિગમો :
1.
પેદાશ કે વસ્તુલક્ષી માર્કેટિંગ
2.
ઉત્પાદનલક્ષી માર્કેટિંગ
3.
વેચાણલક્ષી માર્કેટિંગ
4.
વપરાસલક્ષી કે ગ્રાહક લક્ષી માર્કેટિંગ
5.
સમાજલક્ષી માર્કેટિંગ
6.
આધુનિક
માર્કેટિંગનો ખ્યાલ
Q- માર્કેટિંગ
મિશ્ર ના ઘટકો:
1.
પેદાશ કે વસ્તુ
2.
કિંમત કે
ભાવ
3.
અભિવૃદ્ધિ
4.
ભૌતિક
વિતરણ
Ch.2 બજાર માંગ
Q-બજાર
માંગના ઘટકો કે તત્વો :
1.
પેદાશ
2.
કુલ જથ્થો
3.
ગ્રાહક
સમુહ
4.
ખરીદી
5.
સમય ગાળો
6.
બજાર
વાતાવરણ
7.
ભૌગોલિક વિસ્તાર
8.
માર્કેટિંગ કાર્યક્રમ
Q-બજાર માંગને અસર કરતા પરિબળો:
1.
માંગમાં થતા લાંબાગાળાના ફેરફાર
2.
મોસમી ફેરફાર
3.
ધાર્મિક
તહેવારો અને પ્રસંગ
4.
આકસ્મિક
ઘટનાઓ
5.
વસ્તુનોપ્રકાર
6.
હરીફોની
સંખ્યા
7.
હરીફોની
પેદાશ
8.
વિતરણ
માર્ગ
9.
બદલાતી ફેશન
10.
વેચાણ પછીની સેવાઓ
11.
સરકારની
નીતિ
12.
કંપની
નો માર્કેટિંગ કાર્યક્રમ
13.
ટેકનોલોજીમાં પરિવર્તન
14.
પશ્ચિમનું અનુકરણ
Q- બજાર
માંગ ની વિભિન્ન પરિસ્થિતિ માં માર્કેટિંગનું કાર્ય:
1.
નકારાત્મક માંગ
2.
માંગનો
અભાવ અથવા શૂન્ય માંગ.
3.
સુસુપ્ત માંગ
4.
અનિયમિત
માંગ
5.
ક્રમશઃ ઘટતી માંગ
6.
પૂર્ણ
માંગ
7.
અતિશય માંગ
8.
હાનિકારક માંગ
Unit 2
Ch.1બ્રાન્ડિંગ
Q- આદર્શ બ્રાંડના લક્ષણ:
1.
પેદાશના ગુણધર્મ પ્રમાણે નામ
2.
બોલવામાં
સરળ
3.
યાદ
રાખવામાં સરળ
4.
નવીનતા
વાળું નામ
5.
જાહેરાત
માટે સરળ
6.
યોગ્ય
ચિત્ર
7.
સરળ રીતે
નકલ ન થાય
8.
વિવિધ
પ્રકારની બ્રાંડ
9.
પ્રતિષ્ઠા સાથે સંકળાયેલ છે
Q-બ્રાંડના પ્રકારો:
1.
ખાસ પ્રકારનું નામ આપવું
2.
બ્રાંડ
તરીકે ચિત્ર
3.
બ્રાંડ
તરીકે લેબલ
4.
બ્રાંડ
તરીકે આંકડા
5.
બ્રાંડ
તરીકે કલર
6.
બ્રાંડ
તરીકે ટ્રેડમાર્ક
Q-બ્રાંડ
અંગે નીતિ વિષયક પ્રશ્નો:
1.
બ્રાંડ આપવી કે નહીં?
2.
બ્રાંડ
નિપજાવવા અંગેનો નિર્ણય:
અ. ઉત્પાદકની બ્રાન્ડ
બ. વિતરક કે મધ્યસ્થીની બ્રાંડ
3.
કૌટુંબિક બ્રાંડનો નિર્ણય :
અ.પ્રત્યેક પેદાશ માટે અલગ બ્રાંડ
બ.બધી પેદાશો માટે એક જ
બ્રાંડ
ક.પેદાશની શ્રેણીના નામ સાથે બ્રાન્ડ
ડ.કંપનીના નામ સાથે પેદાશના વ્યક્તિગત
નામનું જોડાવ
4.
બ્રાંડ વિસ્તરણનો નિર્ણય
5.
બહુ વિત
બ્રાંડનો નિર્ણય
6.
બ્રાંડ
અંગે પુનઃ નિર્ણય
Q- માલ ઉપર નિશાની કરવાનું કે બ્રાન્ડિંગનું મહત્વ કે હેતુઓ:
અ.ઉત્પાદક
કે વેપારીઓને થતા ફાયદા:
1.
નકલનો ભય દૂર થાય
2.
જાહેરાતના કાર્યમાં સરળતા
3.
ચોક્કસ ગ્રાહક વર્ગ
4.
ચોક્કસ
કિંમત
5.
અલગ અલગ
કીમત
6.
ઓછી
હરીફાઈ
7.
સમયનો
બચાવ
8.
પ્રત્યક્ષ વેચાણ
9.
વેચાણ
વૃદ્ધિના કાર્યક્રમોમાં સફળતા
10.
ઉત્પાદકની શાખ વધે
11.
માર્કેટિંગ વ્યૂહરચના માટે ઉપયોગી
12.
કાયદાનું
રક્ષણ
બ. ગ્રાહકોને
થતાં ફાયદા:
1.
એક જ ભાવ
2.
દરેક
સ્થળે એક સરખો માલ
3.
ખરીદીમાં
સરળતા
4.
ગુણવત્તાની ખાતરી
5.
છેતરપિંડીની શક્યતા ઘટે
6.
વસ્તુની
ગેરંટી
7.
આકર્ષક
પેકિંગ
8.
માલ
પરતમાં સરળતા
9.
મોભો પ્રતિષ્ઠા મળે
Ch.2 કિંમત
નિર્ધારણ
Q-કિંમત નિર્ધારણ ના ઉદ્દેશો:
1.
બજારમાં પ્રવેશ મેળવવાનો ઉદ્દેશ
2.
બજારમાં નીયત હિસ્સો પ્રાપ્ત કરવા નો ઉદ્દેશ
3.
મહત્તમ
નફો કમાઈ લેવાનો ઉદ્દેશ
4.
હરીફાઈમાં ટકી રહેવાનો ઉદ્દેશ
5.
મૂડી
રોકાણ પર નિશ્ચિત વળતર મેળવવાનો ઉદ્દેશ
6.
પેદાશ હારમાળા
વિકાસ નો ઉદ્દેશ
7.
કિંમત
સ્થિરતાનો ઉદ્દેશ
8.
રોકડ
વસુલાતનો ઉદ્દેશ
9.
કરવેરાનો
ઉદ્દેશ
10.
ભાવી
ગ્રાહકો પેદા કરવાનો ઉદ્દેશ
Q- કિંમત નીતિને અસર કરતા પરીબળ :
1.
ઉદ્દેશ
2.
બજારના
લક્ષણો
3.
પેદા
જીવન ચક્રનો તબક્કો
4.
ઉત્પાદન
ખર્ચ
5.
ગ્રાહકોનું વલણ
6.
ગ્રાહકોનો પ્રકાર
7.
વિતરણ
પધ્ધતિ
8.
હરીફ
ઉત્પાદકોની કિંમતનીતિ
9.
પ્રોત્સાહન વ્યૂહરચના
10.
પેદાશ
ભિન્નતા
11.
ખરીદ જથ્થો
12.
માંગ ની મૂલ્ય સાપેક્ષતા
Q- કિંમત નિર્ધારણના પધ્ધતિ:
અ. પડતર ખર્ચ લક્ષી કિંમતનીતિ
1.
કુલ
પડતરની કિંમતનીતિ
2.
ચોક્કસ
લક્ષ્યાંકિત કિંમતનીતિ
3.
ચોક્કસ
માર્જિનવાળી કિંમતનીતિ
4.
વિશિષ્ટ
કિંમતનીતિ
5.
સીમાંત
પડતર મુજબ કિંમતનીતિ
બ. હરીફાઈલક્ષી
કિંમતનીતિ
1.
ચાલુ કિંમતનીતિ
2.
સંપૂર્ણ ઇજારામાં કિંમતનીતિ
3.
અર્ધ ઇજારામાં કિંમતનીતિ
4.
હરિફાઈયુક્ત
કિંમતનીતિ
5.
હરીફ સમજૂતી
ક. માંગલક્ષી કિંમત નીતિ :
1.
મૂલ્ય ધારક કિંમતનીતિ
2.
ગ્રાહકલક્ષી કીમતનીતિ
3.
સમયલક્ષી
કિંમતનીતિ
4.
ઉપયોગલક્ષી કીમતનીતિ
5.
સ્થળલક્ષી કીમતનીતિ
6.
બ્રાંડલક્ષી કિંમતનીતિ
Unit -3
Ch.1. ગ્રાહક વર્તન અને બજાર વિભાજન
Q- ગ્રાહકોના પ્રકાર:
1.
વપરાશી પેદાશ ના ગ્રાહકો
2.
ઔદ્યોગિક પેદાશોના ગ્રાહક
3.
મોજ શોખની પેદાશના ગ્રાહક
Q-ગ્રાહક વર્તન ને અસર કરતા પરિબળ :
અ.આર્થિક પરિબળ:
1.
ખરીદ
શક્તિ
2.
શાખ મળવાની શક્યતા
3.
ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ
4.
ભાવી આવક
5.
જીવન જરૂરીયત
6.
કુટુંબ નું કદ
7.
પ્રવાહી મિલકત
બ. સામાજિક પરિબળો:
1.
વ્યક્તિની ભૂમિકા કે
દરજજો
2.
વૈધિક જૂથો
3.
અવૈધિક જૂથ
4.
કુટુંબના સભ્યો
5.
સામાજિક રીતરિવાજ
6.
અત્યન્ત શ્રીમંત વર્ગ
7.
મધ્યમ વર્ગ
8.
ગરીબ વર્ગ
ક.
મનોવૈજ્ઞાનિક પરિબળ:
1.
માનવીની જરૂરીયાત
2.
ગ્રાહક નું વલણ અને માન્યતા
3.
ભૂતકાળનો અનુભવ
4.
વ્યક્તિગત દૃષ્ટિકોણ
5.
ઉમર
6.
વ્યક્તિત્વ
7.
સ્વભાવ
8.
જીવન શૈલી
ડ.સાંસ્કૃતિક પરિબળો :
1.
કુટુંબવ્યવસ્થા
2.
સ્ત્રીઓની બેવડી ભૂમિકા
3.
કન્યા કેળવણી
4.
સગવડોમાં વધારો
5.
આરામની મનોવૃત્તિ
6.
પશ્ચિમનું અનુકરણ
7.
રહેઠાણમાં પરિવર્તન
8.
ભૌગોલિક વિસ્તાર
9.
ધર્મ અને રીતિ રિવાજો
ઈ. વ્યક્તિગત
પરિબળો:
1.
જીવન શૈલી
2.
આર્થિક સ્થિતિ
3.
વ્યવસાય
4.
સલામતી સરક્ષણ
5.
મહત્વાકાંક્ષા
6.
આત્મવિશ્વાસ
7.
પ્રતિષ્ઠા
8.
વ્યક્તિનું જીવન ચક્રનો તબક્કો
Q- ગ્રાહક
વર્તણૂકના તબક્કાઓ:
1.
જરૂરીયાત ઉદભવી
2.
માહિતીની પ્રાપ્તિ
3.
વિકલ્પોનું મૂલ્યાંકન
4.
ખરીદીનો નિર્ણય:
અ.સામાજિક કૌટુંબિક અભિપ્રાય
બ.અપેક્ષિત સ્થિતિસંજોગો
ક.ખરીદ નિર્ણય
5.
ખરીદી પછીની વર્તણૂક:
અ.ખરીદી પછી પ્રાપ્ત થતો સંતોષ
બ.ખરીદી પછી ના
પગલાં
ક.ખરીદી પછીનો ઉપયોગ
Ch.2 બજાર વિભાજન :
Q- બજાર વિભાજનના આધારો :
અ. ભૌગોલિક આધાર:
1.સ્થાનિક બજાર
2.શહેરી બજાર
3.ગ્રામ્ય બજાર
4.પ્રાદેશિક બજાર
5.રાષ્ટ્રીય બજાર
6.આંતરરાષ્ટ્રીય બજાર
7.આબોહવાને આધારે વિભાજન
બ. વસ્તીવિષયક આધાર :
1.જાતિ
2.ઉમર
3.કુટુંબનું કદ
4.વ્યક્તિની આવક
5.કુટુંબ જીવન ચક્ર
6.ધંધો કે વ્યવસાય
7.શિક્ષણ
8. ધર્મ રિવાજો
9. લગ્ન
ક. વર્તનલક્ષી આધાર:
1.પેઢી
પ્રત્યે વફાદારી
2
પેદાશ પ્રત્યે
વફાદારી
3.સ્થળ પ્રત્યે વફાદારી
4.વપરાસ નો દર
5.પ્રસંગ તહેવારો
6.વપરાશકર્તા તરીકે દરજજો
7.પેદાશ ના લાભ
8.ખરીદીની તત્પરતા
9.વસ્તુનો પુરવઠો
10.વલણ
Q-
મનોવૈજ્ઞાનિક આધાર :
1.વ્યક્તિત્વ
2.જીવન શૈલી
3.સામાજિક દરજ્જો
4.આર્થિક
દરજજો
Q- લક્ષ્યાંકિત બજાર ની પસંદગીની પ્રક્રિયા:
1.બજાર વિભાજન કરવું
2.બજાર વિભાગનું મહતવ નક્કી કરવું
3.હરીફોની પેદાશ નો અભ્યાસ
4.ઉજળી
તકો ધરાવતાં બજાર વિભાગની પસંદગી
5.વસ્તુ આયોજન અને માર્કેટિંગ વ્યૂહરચના ગોઠવવી
અ.વિકલનવિહીન માર્કેટિંગ
બ.કેન્દ્રિત માર્કેટિંગ
ક.વિકલયુક્ત માર્કેટિંગ
Unit -4
Ch. બજારીય સંશોધન :
Q-
બજાર સંશોધન અને
બજારીયા સંશોધન વચ્ચેનો તફાવતના મુદ્દા:
1.
અર્થ
2.
ઉદ્દેશ
3.
કાર્યક્ષેત્ર
4.
નિર્ણય પ્રક્રિયા
5.
ખર્ચ
6.
સ્વોટ વિશ્લેષણ
7.
વ્યૂહરચના
Q- બજારિય સંશોધનના
ઉદ્દેશ્ય:
1.
બજારીય નીતિ ઘડતર
2.
હરીફાઈ યુક્ત શક્તિ
મુલ્યાંકન
3.
બજારીય તકો ઓળખવી.
4.
ગ્રાહકોની સંભવિત ખરીદશક્તિનો અંદાજ
5.
માર્કેટિંગ યોજનાઓનું ઘડતર
6.
યોજનાઓ અને નીતિ ઓ નું મુલ્યાંકન
7.
વિશિષ્ટ પેદાશ માટે સંભવિત બજાર નક્કી કરવું
8.
બજાર હિસ્સો અંદાજો
9.
સંભવિત વેચાણ જથ્થો નક્કી કરવો
10.
બજાર
ની ભૌગોલિક વહેચણી નો અભ્યાસ
11.
યોગ્ય વિતરણ વ્યવસ્થા દર્શાવવા
12.
માલ નેસ્વીકૃત અને વેચાણ યોગ્ય બનાવવા
13.
બ્રાંડિંગ અને પેકિંગના પ્રશ્ન ઉકેલવા
14.
માર્કેટિંગ પડતર મા ઘટાડો કરવા
15.
યોગ્ય પગલાની પસંદગી માટે
16.
વિક્રેતાઓની શોધ
Q- બજારિય સંશોધનનું કાર્ય ક્ષેત્ર :
1.
બજાર માપણી
2.
પર્યાવરણલક્ષી સંશોધન
3.
હરીફાઈ સંબંધી સંશોધન
4.
માર્કેટિંગ અંગે સંશોધન
5.
વર્તનલક્ષી સંશોધન
Q-બજારીય સંશોધનના તબક્કા/ વિધિ
:
1.
સમસ્યા
નું સ્પષ્ટીકરણ
2.
સંશોધનનો ઉદ્દેશ
3.
માહિતીના પ્રાપ્તિસ્થાન
4.
માહિતીનું એકત્રીકરણ
5.
માહિતીનું વિશ્લેષણ
6.
તારણોનો અહેવાલ
Q- બજારિય સંશોધન નું મહત્વ:
1.
નવા બજારની શોધ
2.
ગ્રાહકો અંગે માહિતી
3.
વેપાર અંગે માહિતી
4.
માલ અને સેવા અંગે
5.
ભાવનીતિ
6.
વેચાણ વિસ્તાર
7.
વેચાણ નિતિ
8.
વેચાણ ક્વોટા
9.
જાહેરાતનું કાર્ય
10.
અનુકુળ પેકિંગ
11.
હરીફ અંગે માહિ તી
12.
વિતરણ પદ્ધતિની પસંદગી
Q- બજારિયા સંશોધનની મર્યાદા કે ટીકા:
1.
ખર્ચાળ પ્રવૃત્તિ
2.
સમયનો બગાડ
3.
ગેરરસ્તે દોરે
4.
બજાર ની પરિવર્તનશીલતા
5.
નિષ્ણાત કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલી
Ch.2પ્ર.પ્રતિભાવ આપનાર સાથેના વર્તન અંગે નૈતિક બાબતો:
1.પ્રતિભાવ આપનાર સામે વેચાણ કરવાનો નહીં પણ સંશોધન કરવાનો હેતુ હોવો
જોઈએ
2.ઓળખ નહીં દર્શાવવા અંગે
3.અદ્રશ્ય શાહી
4.છુપા ટેપ રેકોર્ડર
5.એકમાર્ગી અરીસો
6.લાંબા અંતરવાળા બનાવટી ટેલીફોન
7.બનાવટી સંશોધન પેઢી
8.પસંદગીનો અધિકાર
9.સલામતીનો અધિકાર
10.માહિતી મેળવવાનો અધિકાર
11.ખાનગીપણું રાખવાનો અધિકાર
પ્ર. ખરીદનાર કે અસીલના સંદર્ભમાં નૈતિક
પ્રશ્ન:
1.ખાનગીપણુ
2. યોગ્યતા વગરના સંશોધકો
3. માહિતીનું માલીકીપણુ
4. બિનજરૂરી સંશોધન
5. વિગતોની રજૂઆત
પ્ર. સંશોધકો સાથેના વ્યવહાર અંગી નૈતિક આચારસંહિતાની બાબત :
1.બિન અધિકૃત બાબતો
2. અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ
3. વધારે પડતી વિનંતી
4. વચનભંગ
5. ભંડોળ ની ઉપલબ્ધ
Comments
Post a Comment